Business Gujarat Headline News Top Stories

ઇન્ફિસ્ટાર રિન્યૂએબલ્સ પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ડિયાએ ભારતમાં પહેલીવાર મોડ્યુલર પ્લગ ફ્લો કોમ્પ્રેસ્ડ બાયોગેસ ટેક્નોલોજી લાવવા ફિનલેન્ડની આર્કિપ્લગ Oy સાથે ભાગીદારી કરી

આ સંયુક્ત સાહસનો ઉદ્દેશ્ય મોડ્યુલર પ્લગ ફ્લો બાયોગેસ પ્લાન્ટ દ્વારા ક્લિન એનર્જી, મેક ઇન ઇન્ડિયા અને સર્ક્યુલર ઇકોનોમી સોલ્યુશનને પ્રોત્સાહન આપવાનો છે અમદાવાદ, 31 જુલાઇ, 2026: ઇન્ફિસ્ટાર રિન્યૂએબલ્સ પ્રાઇવેટ લિમિટેડે ફિનલેન્ડની કંપની આર્કિપ્લગ Oy સાથે ખાસ સંયુક્ત સાહસ કર્યું છે. આ અંતર્ગત કંપની મેક-ઇન-ઇન્ડિયા મોડ્યુલર પ્લગ ફ્લો કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ રજૂ કરશે, જે નેક્સ્ટ-જનરેશન સીબીજી […]