Gujarat Headline News Top Stories

સવર્ણ સમાજ સમન્વય સમિતિ દ્વારા 8 માર્ચ 2026ના રોજ નવી દિલ્હી ખાતે યોજાનાર “UGC રોલબેક મહા આંદોલન”ના સંદર્ભમાં પ્રેસ કોન્ફરન્સ

અમદાવાદ : UGC રોલબેક મહાઆંદોલન – 8 માર્ચ 2026, બપોરે 12 વાગે, રામલીલા મૈદાન, દિલ્લી સાદર નમસ્કાર, ગૈર-બંધારણીય UGC Regulations–2026 ના વિરોધમાં દેશવ્યાપી સ્તરે ઉદ્ભવતી ગંભીર સંવૈધાનિક, સામાજિક અને શૈક્ષણિક ચિંતાઓના પરિપ્રેક્ષ્યમાં, તથા તા. 8 માર્ચ 2026ના રોજ રામલીલા મેદાન, નવી દિલ્હી ખાતે યોજાનાર “UGC રોલબેક મહા આંદોલન”ના સંદર્ભમાં, સવર્ણ સમાજ સમન્વય સમિતિ દ્વારા  અમદાવાદ, […]