અમ્માના પવિત્ર આગમનથી અમદાવાદમાં આધ્યાત્મિક ઉત્સવનું વાતાવરણ અમદાવાદ, ૧૯ નવેમ્બર ૨૦૨૬: વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી માતા અમૃતાનંદમયી દેવી (અમ્મા) આઠ વર્ષના અંતરાલ બાદ અમદાવાદ પધારી રહ્યાં છે અને સમગ્ર શહેર એક અવિસ્મરણીય આધ્યાત્મિક પ્રસંગની તૈયારીમાં છે. અમ્મા ભારત યાત્રા ૨૦૨૬ અંતર્ગત અમ્મા ૨૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ અમદાવાદ પધારશે અને વિશ્વપ્રેમ, […]


