જૈન અનુષ્ઠાન સંસ્થા દ્વારા અમદાવાદમાં વિશેષ 53 દિવસીય સાધનાનો આજે ભવ્ય શુભારંભ થયો. વર્તમાન જૈનશાસન પ્રભાવક **નિકુંજભાઈ ગુરુજી**ના પાવન સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભકતામર મંત્રના ગાન સાથે સાધના મંત્રની અનુભૂતિ કરી. આ પ્રસંગે **ડૉ. સુધીર શાહ**એ ભકતામર મંત્રનો મહિમા સમજાવ્યો, જ્યારે **હર્ષબોધિજી મહારાજ**એ જણાવ્યું કે આ 53 દિવસીય નિઃશુલ્ક સાધના આજના તણાવગ્રસ્ત જીવનમાં […]
Tag: આધ્યાત્મિકતા
આધ્યાત્મિકતા અને વિજ્ઞાનનો અનોખો સંગમ: અમદાવાદમાં ‘અદ્વૈત અને ઓટિઝમ’ પુસ્તકનું વિમોચન
અમદાવાદ, ૫ એપ્રિલ ૨૦૨૬: એશિયા ચેરિટેબલ ટ્રસ્ટ (અમદાવાદ) અને સૌમનસ્ય ટ્રસ્ટ (ચેન્નાઈ) દ્વારા જેજી ઓડિટોરિયમ ખાતે ‘અદ્વૈત અને ઓટિઝમ’ પુસ્તકના ગુજરાતી સંસ્કરણનું વિમોચન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સંગીત ચિકિત્સા અને ભારતીય તત્વજ્ઞાનનો સુંદર સમન્વય જોવા મળ્યો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન અને સરસ્વતી વંદનાથી થઈ. ત્યારબાદ સૌમનસ્ય ટ્રસ્ટની સ્થાપિકા શ્રીમતી લક્ષ્મી મોહનનો પરિચય આપવામાં આવ્યો. તેમણે ઓટિઝમ […]



