ગુજરાતી ફિલ્મપ્રેમીઓ માટે હાસ્ય, રોમાંચ અને મનોરંજનથી ભરપૂર નવી ફિલ્મ ‘ચોર નં. ૧’ સિનેમાઘરોમાં દર્શકોને હસાવવા અને મનોરંજન આપવા માટે સજ્જ છે. ફિલ્મનું લેખન અને દિગ્દર્શન રાકેશ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું નિર્માણ પ્રશાંત મોદી, અમિત વેડાવાળા અને પિન્કી વેડાવાળા દ્વારા નીલેશ મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ગુજરાતી સિનેમાના જાણીતા કલાકારો શ્રેય […]


