Crime Gujarat Headline News Top Stories

અમદાવાદના ‘જીમ લોન્જ’માં રૂ. ૧૬૬ કરોડનું કૌભાંડ: મેમ્બરશિપના નામે ગ્રાહકો અને માલિક સાથે છેતરપિંડી કરનાર કર્મચારીઓ સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

અમદાવાદ, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬અમદાવાદના મોટેરા અને સુઘડ વિસ્તારમાં આવેલી જાણીતી ફિટનેસ ચેન ‘જીમ લોન્જ (Gym lounge) ના સંચાલક સાથે તેમના જ ઉંચ્ચ હોદ્દા પર બેઠેલા કર્મચારીઓ દ્વારા રૂ.૧.૬૬ કરોડની માતબર રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, આ સમગ્ર મામલે જીમના સંચાલક વિજયસિંધ સેંગર દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) […]