મને મળેલી આંતરરાષ્ટ્રીય સિધ્ધિ હું મારા સમગ્ર સમાજને અર્પણ કરું છું – સોનલ દેસાઇ અમદાવાદ તા.13 ઓક્ટોબર, 2026 – ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને માલધારી સમાજની પરંપરાગત હસ્તકળા માટે એક ઐતિહાસિક ક્ષણ તાજેતરમાં લંડન ફેશન વીકમાં સર્જાઈ હતી. રાંધેજા ગાંધીનગરના માલધારી સમાજની દીકરી અને FLAPPER6 બ્રાન્ડના ફાઉન્ડર સોનલ દેસાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા પરંપરાગત રબારી ભરતકામ, […]
Tag: ગુજરાતી સંસ્કૃતિ
અમદાવાદમાં ‘રાસરાત્રી જામિંગ 2026’નો ભવ્ય પ્રી-લૉન્ચ, નવરાત્રિની સંગીતમય ઉજવણીનું થશે અનોખું અનાવરણ
અમદાવાદ, 1 ઓક્ટોબર 2026: ગુજરાતની પરંપરા, સંગીત અને ગરબાની ઊર્જાને એક અનોખા અંદાજમાં રજૂ કરવા માટે ‘રાસરાત્રી જામિંગ 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિ મહોત્સવના પ્રી-લૉન્ચ ઈવેન્ટનું આયોજન 1 ઓક્ટોબર 2026ના રોજ અમદાવાદના ઓરિવા ફાર્મ, પ્રાર્થના ઉપવન ખાતે કરવામાં આવ્યું. આ ખાસ સાંજે રાસરાત્રી 2026ની ભવ્ય ઉજવણીની પ્રથમ ઝલક મહેમાનો અને આમંત્રિતોને જોવા […]
ગુજરાતી ફીચર ફિલ્મ ‘પ્રેમ એટલે…’નું મૂહુર્ત સંપન્ન
ગૌરવ પાસવાલા અને અંજલિ બારોટ અભિનીત પ્રેમ એટલે…ફિલ્મમાં જોવા મળશે એક હૃદયસ્પર્શી પ્રેમકથા. ગુજરાતી ફિલ્મ પ્રેમ એટલે…નું પૂજામૂહુર્ત અમદાવાદમાં બુધવારે સંપન્ન થયું. શ્રી પારિજાત મોશન એલએલપી દ્વારા નિર્મિત અને જયેશ કે. પટેલ દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક ડ્રામામાં દર્શકોને એક સ્વચ્છ, ઈમોશનલ લવસ્ટોરી જોવા મળશે. દિગ્દર્શક જયેશ કે. પટેલ તેમની આ પ્રથમ ફિલ્મમાં એક એવી પ્રેમકથા […]




