અમદાવાદ: શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ સંઘના ૮ ટ્રસ્ટીઓ તથા ટ્રસ્ટ સાથે સંકળાયેલા મહેતા, વોરા અને શાહ પરિવારના પ્રતિનિધિઓ દ્વારા આજે અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી, તેમના ઉપર લગાવવામાં આવેલા વિવિધ આરોપોનો તથ્ય આધારિત જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં ટ્રસ્ટીઓએ સ્પષ્ટતા કરી કે અંકિત શ્રેણિકભાઈ મહેતા (પાસા અંતર્ગત ૧૯ માસની સજા ભોગવી ચૂકેલા) તથા […]


