Gujarat Headline News Top Stories

આયત આઇવીએફ એન્ડ ઇનફર્ટિલિટી સેન્ટરનું ઉદઘાટન, વંધ્યત્વના દર્દીઓ માટે વિશેષ સારવાર ઉપલબ્ધ

અમદાવાદ, ફેબ્રુઆરી, 2025: જાણીતા ગાયનેકોલોજીસ્ટ અને આઇવીએફ સ્પેશિયાલિસ્ટ ડો. ફરહીન રાધનપુરીના નેતૃત્વ હેઠળ આયત આઇવીએફ એન્ડ ઇનફર્ટિલિટી સેન્ટરનું આજે રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ તથા મેડિકલ પ્રોફેશ્નલ્સની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરાયું હતું. અદ્યતન ટેક્નોલોજી, ખૂબજ અનુભવી અને કુશળ ટીમથી સજ્જ આ સેન્ટરનો ઉદ્દેશ્ય વંધ્યત્વના વધતા કેસના ઉકેલરૂપે વ્યાપક ફર્ટિલિટી સારવાર પૂરી પાડવાનો છે. ડો. રાધનપુરીએ છેલ્લાં કેટલાંક […]