અમદાવાદમાં યોજાયેલી મીડિયા કોન્ફરન્સમાં ખેડૂતોનો અવાજ; વધતા જીવાતોના હુમલા, આબોહવા પરિવર્તન અને ઉત્પાદન ખર્ચ સામે આધુનિક ટેક્નોલોજીની જરૂરિયાત પર ભાર અમદાવાદ, 18 નવેમ્બર, 2026 : ગુજરાતના ખેડૂતોને હવે બે દાયકાથી જૂની બાયોટેક્નોલોજી પૂરતી નથી અને ભારતીય કૃષિને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે નવી પેઢીની જિનેટિકલી મોડિફાઇડ (જીએમ) પાક ટેક્નોલોજી ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો […]


