અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધા’ યોજાઇ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની પ્રોત્સાહ ઉપસ્થિતિ અમદાવાદ ખાતે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ટ્રાફિક અંગેની ‘શોર્ટ ફિલ્મ સ્પર્ધા’ના વિજેતાઓનો સત્કાર સમારોહ યોજાયો હતો. આ સ્પર્ધામાં અનેક લોકોએ […]