Gujarat Headline News Top Stories Uncategorized

ALLEN અમદાવાદની ચાર વિદ્યાર્થીઓએ NEET-UG 2023માં મારી બાજી

આરવ પટેલ AIR-106 સાથે બન્યા સિટી ટોપર અમદાવાદઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મંગળવારે રાત્રે દેશની સૌથી મોટી મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET-UGનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં ALLEN અમદાવાદનાં ચાર વિદ્યાર્થીઓએ AIR ટોપ 200માં સ્થાન મેળવીને મેદાન માર્યું છે. સંસ્થાના ચેરમેન ડૉ.બ્રિજેશ મહેશ્વરીએ જણાવ્યું કે ALLEN અમદાવાદના ક્લાસરૂમ  સ્ટૂડન્ટ આરવ પટેલ 720માંથી 705 એક મેળવીને અમદાવાદ સિટી […]

Gujarat Headline News Top Stories

કૌશલ વિજયવર્ગીય, એલન અમદાવાદના વિદ્યાર્થી, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતમાં 100 પર્સેન્ટાઇલ મેળવી ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાતઃ કર્યું. તેમજ હર્ષલ સુથારે પણ 100 પર્સેન્ટાઈલનો લક્ષ્ય પ્રાપ્ત કર્યો

ટોચના 100 પર્સેન્ટાઇલમાં એલનના 2 વિદ્યાર્થીઓ અમદાવાદ: દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા, JEE-Main 2023 નું જાન્યુઆરી સત્રનું પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. પરિણામમાં એલન કેરિયર ઈન્સ્ટીટ્યુટ પ્રા. લિ.એ તેમની શ્રેષ્ઠતા સાબિત કરી છે. સંસ્થાના ડાયરેક્ટર ડો. બ્રિજેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે એલન અમદાવાદના વિદ્યાર્થી કૌશલ વિજયવર્ગીયએ ત્રણેય વિષયોમાં શત પ્રતિ […]