અમદાવાદ, 02 નવેમ્બર, 2025 સોમપુરા શિલ્પકળા અને સ્થાપત્ય જેવી અનોખી અને વૈશ્વિક સ્તરે પ્રસંશિત ભારતીય પરંપરા પર આધારીત એક મહત્વપૂર્ણ ગ્રંથનું વિમોચન આજે, રવિવાર, રાત્રે 08:30 કલાકે સોમપુરા કેળવણી કેન્દ્ર, ગાયત્રી પાર્ક સોસાયટી, શાયોના સિટી પાસે, ચાણક્યપુરી, અમદાવાદ ખાતે યોજાયું. આ ગ્રંથમાં પ્રાચીન ભારતના મંદિર નિર્માણ શાસ્ત્ર, વાસ્તુ સિદ્ધાંત, શિલ્પ–સૂત્રો, તેમજ સોમપુરા સમાજની યોગદાનની વારસાગાથાને […]


