Gujarat Headline News Top Stories

આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા 10 થી 11, જાન્યુઆરી દરમિયાન આયુર્વિવેક મહોત્સવમાં એક્સ્પો, મેગા ફ્રી આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ, સ્પેશ્યલીટી આયુર્વેદ ઓપીડી નું આમજનતા માટે આયોજન

અમદાવાદ: દેશભરના 5,000થી વધુ આયુર્વેદિક ચિકિત્સકો 10 થી 11 જાન્યુઆરી દરમિયાન અડાલજ સ્થિત દાદાનગર કન્વેન્શન સેન્ટર ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા આયોજિત “આયુર્વિવેક મહોત્સવ”માં ભાગ લેશે. આ મેગા ઇવેન્ટમાં એક્સ્પો તથા “વિઝડમ ઓફ હેલ્થી લાઇફ” થીમ પર આધારિત દેશભરના વિદ્વાન ચિકિત્સકો દ્વારા તૈયાર થયેલ પ્રદર્શની પણ રહેશે.  આ મહોત્સવનો હેતુ રોજિંદા ક્લિનિકલ પડકારોને ઉકેલવામાં આયુર્વેદની વધતી […]