અમદાવાદની ઐતિહાસિક ગોસ્વામી હવેલીમાં “અખંડ ભક્તિ જ્યોતિ રાસોત્સવ” યોજશે આ મંડાણ દરમિયાન 9 દિવસ સુધી દરરોજ 2500થી વધુ વૈષ્ણવજનોને મંદિર તરફથી મહાપ્રસાદનું આયોજન અમદાવાદ, ગુજરાત – વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં કાલુપુરની ઐતિહાસિક ગોસ્વામી હવેલીમાં જગદ્દગુરુ શ્રીવલ્લભાચાર્યોત્સવ તથા નટવરપ્રભુના પાટોત્સવ નીમિતે આચાર્ય શ્રી રણછોડલાલજીના નેતૃત્વ હેઠળ 13 એપ્રિલથી 21 એપ્રિલ, 2026 દરમિયાન “અખંડ ભક્તિ જ્યોતિ રાસોત્સવ”નું […]


