એક પછી એક આવી રહેલી અદભૂત ગુજરાતી ફિલ્મોમાં “ભેદ” એક એવી ફિલ્મ છે જેની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે. અમદાવાદના આંગણે આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મનું ટીઝર અને પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફિલ્મના રાઈટર ડીરેક્ટરથી લઈને સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહ્યા હતા. “ભેદ” ફિલ્મના ખૂબ અનુભવી રાઈટર અને ડિરેક્ટર ઈમરાન પઠાણ છે તથા […]