અમદાવાદમાં નારાયણી હાઇટ્સ હોટેલ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ વર્ષનો સૌથી મોટો કાર્યક્રમ ગુજરાતના અમદાવાદ શહેરમાં 9મી એપ્રિલ 2022ના રોજ ગ્રાન્ડ બિઝનેસ બ્યુટી એવોર્ડ્સ યોજાવા જઈ રહ્યો છે.જેમાં મુખ્ય મહેમાન તરીકે જાણીતી બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા અને બોલિવૂડ અભિનેત્રી અને નાગીન-6 સીરીયલની લીડ એક્ટર મહેક ચહલ તેમજ ગુજરાતી અભિનેત્રી મમતા સોની, રિતિકા […]