Gujarat Header Slider Life Style Top Stories

પિંક પાર્ટીમાં મોટીવેશનલ ટોક, ગેમ્સ, કોમ્પિટીશન અને હાઉસી સાથે સેલિબ્રેશન કરાયું હતું

અમદાવાદ: કર્ણાવતી ક્લબની વી કમિટી એટલે કે વીમેન એમ્પાવરમેન્ટ કમિટી દ્વારા MY FMનાં કોલાબ્રેશન સાથે ઈન્ટરનેશનલ વિમેન ડે સેલિબ્રેશનને લઈને પિંક પાર્ટીનું આયોજન ગોલ્ડન ગ્લોરી હોલ ખાતે કરાયું હતું. વીમેન એમ્પાવરમેન્ટ કમિટીનાં ચેરપર્સન હિતા પટેલ અને માય એફ. એમનાં કૃપા ત્રિવેદી દ્વારા ઈવેન્ટ યોજાઈ હતી. જેમાં હોસ્ટ આર.જે ચાર્મી તેમજ વી કમિટીનાં સુનિતા ચૌહાણ અને […]