Business Gujarat Headline News Top Stories

BNI અમદાવાદ સિમ્પોઝિયમ 2026 માં 10,000+ બિઝનેસ લીડર્સે ભાગ લીધો

અમદાવાદ: BNI અમદાવાદની ફ્લેગશિપ વાર્ષિક ઇવેન્ટ સિમ્પોઝિયમ 2026 શનિવારે પૂર્ણ થઇ. બે દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં નેટવર્કિંગ, ચર્ચાઓ અને વિવિધ ઇન્ટરૅક્શન્સ દ્વારા ઉદ્યોગસાહસિકો, પ્રોફેશનલ્સ અને બિઝનેસ લીડર્સ એકત્રિત થયા હતા. ‘Upward, Forward and Beyond’ થીમ આધારિત આ સિમ્પોઝિયમમાં 50થી વધુ ઉદ્યોગ ક્ષેત્રોના 10,000થી વધુ બિઝનેસ લીડર્સ અને ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધો હતો, જેના કારણે તે […]