Entertainment Gujarat Headline News Special Uncategorized

સોશિયલ હોરર ડ્રામા ફિલ્મ “છન છન”નું આજે ભવ્ય મુહૂર્ત કરાયું

અમદાવાદ: એમ. ભામશા એન્ટરટેઈનમેન્ટ (M. Bhamasha Entertainment) પ્રસ્તુત આગામી ગુજરાતી ફિલ્મ “છન છન” (Chhann Chhann) નું આજે ભવ્ય મુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક અનોખા ‘સોશિયલ હોરર ડ્રામા’ વિષય પર આધારિત છે, જે ગુજરાતી સિનેમામાં પ્રેક્ષકોને એક નવો જ અનુભવ કરાવશે. “છન છન” એક પરંપરાગત પરિવારની વાર્તા છે જ્યાં લાલચ, સત્તા અને સામાજિક દબાણ […]