અમદાવાદીઓ લગ્ન સગાઈ કે અન્ય કોઈ પણ સામાજીક પ્રસંગો ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં પ્રખ્યાત છે.પ્રસંગોની ઉજવણીમાં લોકો પોતાના પહેરવેશને ખૂબ મહત્વ આપે છે અને મહિલાઓ માટે તો અમદાવાદમાં ઘણી બધી બ્રાન્ડ કાર્યરત છે અને ઑપશન પણ ઘણા મળી રહે છે પરંતુ પુરુષો માટે ખૂબ ઓછા સ્ટોર છે કે જ્યાં આપણાં ભારતીય ઍથનીક વેર જોવા […]