અમદાવાદ : અમદાવાદ ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા સને 2025-26 નું રૂપિયા 705 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓનો ટિકિટ દરમાં ડિસ્કાઉન્ટ જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેર તથા આસ-પાસના ગામડાઓમાંથી નવા રૂટો શરૂ કરવામાં આવતી માંગણીઓને ધ્યાનમાં લેતાં ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા સૂચવેલ કુલ 1172 બસના ફ્લીટમાં વધુ 100 નવી મીડી એ.સી. સી.એન.જી. બસો ગ્રોસ કોસ્ટ […]