ગાંધીનગર: તા;૨૨/૫/૨૦૨૩ શાળાના વેકેશન પિરીયડને સુવર્ણ યાદગાર બનાવવા હેતુ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સેકટર.૨૮ ગાંધીનગર પ્રભારી આદરણીય કૈલાશદીદીજી દ્વારા સેવાકેન્દ્રના ‘પીસ પાર્ક’ હૉલ માં જ ૫ થી ૧૨ ક્લાસના વિદ્યાર્થીઓને ડીવાઈન, ડીવોશનલ અને ડાયનેમિક બનાવવા તા. ૧૪ થી ૨૧ મે, ૨૦૨૩ રોજ સવારે ૮.૩૦ થી ૧૦.૦૦ ‘થ્રી ડી સમર કેમ્પ’ આયોજીત કરવામાં આવેલ. […]