અમદાવાદ, ૨ મે , ૨૦૨૩ : આજે અમદાવાદ શહેરનું તાપમાન ફરી વધી ગયું કારણ કે એક તો મે મહિનો એટલે કે વર્ષનું સૌથી ગરમ મહિનો અને પછી એમાં ઉનાળા સીઝનના હોટ સ્પ્રિંગ સમર ફેશન ટ્રેન્ડસના સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન દ્વારા દ ગ્રાન્ડ ભગવતી હોટેલ ખાતે કરવામાં આવ્યું નવીનતમ બ્રાઇડલ વેર કલેકશન્સ અને ફેશન […]