Business Gujarat Headline News Top Stories

પેલેડીયમ અમદાવાદ ખાતે સ્ટ્રાઇડનું અમદાવાદમાં પ્રથમ અને દેશનું 16મું સ્ટોર ખુલ્યું

અમદાવાદ, ભારત — પ્રીમિયમ આંતરરાષ્ટ્રીય ફૂટવેર અને હેન્ડબેગ બ્રાન્ડ્સનું અગ્રણી ડેસ્ટિનેશન સ્ટ્રાઇડ હવે અમદાવાદમાં સત્તાવાર રીતે પ્રવેશી ગયું છે. પેલેડીયમ અમદાવાના લેવલ 2 પર શરૂઆત સાથે સ્ટ્રાઇડે તેના રાષ્ટ્રીય વિસ્તરણમાં એક વધુ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ સ્ટોર દેશભરમાં તેનું 16મું સ્ટોર છે. 5 ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલા લોન્ચ ઇવેન્ટમાં પ્રતિષ્ઠિત અર્વિંદ ગ્રુપનાં શ્રી કુલિન […]