અમદાવાદ, 11 જૂન, 2022: ગુજરાત પોલીસ વિભાગ તથા ફાયર અને સેફ્ટી વિભાગના ઝાંબાઝ અને નીડર કર્મચારીઓની દેશના નાગરિકોની સુરક્ષા અને સલામતી પ્રત્યેના સમર્પણની ઓળખ કરવા તથા તેમનું સન્માન કરવાના ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્ક ખાતે ગર્વ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારોહને પ્રાપ્ત થયેલાં પ્રોત્સાહક પ્રતિસાદથી પ્રેરાઇને ગર્વ […]