પાટણ જિલ્લાના અનાવાડા ખાતે, સર્વપ્રથમ વખત ભક્તિ, સંસ્કૃતિ અને ગૌસેવાનો ભવ્ય મેળાવડો, આશરે ૭૦૦૦૦ લોકો રોજ લાભ લેશે સર્વપ્રથમ શ્રી ગૌસુરભી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવશે પાટણ જિલ્લાનું અનાવાડા ગામની વૈદિક નદી સરસ્વતીના પવિત્ર તટે ગૌ આધારિત સંસ્કૃતિની પુનઃસ્થાપના તેમજ સનાતન ધર્મ જાગરણના પવિત્ર ઉદેશ્યથી શ્રી હરિઓમ ગૌશાળા-ગૌહોસ્પિટલના આંગણે 1લી ડિસેમ્બર, 2025થી “અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવ”નું […]


