Gujarat Headline News Top Stories

અમદાવાદમાં યોજાશે નવરાત્રીનો સૌથી ભવ્ય મહોત્સવ: ‘#હેશટેગ નવરાત્રી ૨૦૨૬’નું અન્મોલ ફાર્મ ખાતે ગ્રાન્ડ આયોજન

અમદાવાદ, ઓક્ટોબર ૨૦૨૬: અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે ભક્તિ, સંસ્કૃતિ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ લઈને આવી રહ્યું છે ‘#હેશટેગ નવરાત્રી ૨૦૨૬’. ૦૯ ઓક્ટોબર ૨૦૨૬ થી ૧૯ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન અમદાવાદના સુપ્રસિદ્ધ અન્મોલ ફાર્મ ખાતે આ ગ્રાન્ડ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ૯ દિવસ અને ૯ રાત સુધી ખેલૈયાઓ ગરબા, સંગીત અને સાંસ્કૃતિક ઉત્સવની અદ્ભુત […]