ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પ સાથે સંસ્થાની વિકાસયાત્રાની વિગતો આપી ગાંધીનગર: ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ)ની 65મી વાર્ષિક સાધારણ સભા ગાંધીનગર ખાતે યોજાઈ હતી. સભામાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ગુજકોમાસોલ તથા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, વાઇસ ચેરમેન બિપિનભાઈ પટેલ, જયેશ રાદડિયા સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો અને સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. […]


