મહિલા એન્જિનિયર્સના નેતૃત્વ, ટેકનિકલ કૌશલ્ય અને નવીનતાને પ્રોત્સાહન આપતું વિશિષ્ટ મંચ એટલે શક્તિ 4.0’ અમદાવાદ : ઇશરે ISHRAE અમદાવાદ ચેપ્ટર દ્વારા મહિલાઓના નેતૃત્વ, નવીનતા અને વ્યાવસાયિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપતા વિશેષ કાર્યક્રમ **“SHAKTI 4.0 – Women in ISHRAE”**નું આયોજન શનિવાર, તા. 10 ઑક્ટોબર, 2026ના રોજ સવારે 10:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી હયાત, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે […]


