Gujarat Headline News Top Stories

Nextnex Intellect Expert Solutions ના ઉર્વશી દોશી એ વિશ્વ IPR દિવસે મ્યુઝિક ક્ષેત્રે સર્જનાત્મકતા & નવીનતા પર ભાર મુક્યો

Nextnex Intellect Expert Solutions LLP ના ફાઉન્ડર શ્રીમતી ઉર્વશી મ દોશી એ વિશ્વ IPR દિવસ નિમિતે પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અમદાવાદ ચેપ્ટર ના સાથે સંયુક્તપણે ઈન્ડિયન મ્યુઝિકના ક્ષેત્રે સર્જનાત્મકતા અને નવીનતાની મહત્વતા પર ભાર મુક્યો. વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ 2025: સર્જનાત્મકતા અને નવીનતાને આગળ ધપાવવામાં સંગીત અને IP અધિકારોની શક્તિની ઉજવણી પરિચય: વિશ્વ બૌદ્ધિક […]