Gujarat Headline News Top Stories

રાજનગર-અમદાવાદના આંગણે ‘સંયમ સુવર્ણ વર્ષનો ઘંટનાદ’ આચાર્યદેવશ્રી રવિરત્નસૂરીશ્વરજી મહારાજના સંયમ જીવનના 50 વર્ષ પ્રારંભ થવાના પાવન પ્રસંગે વિશાળ સામૂહિક સામાયિકનું આયોજન

અમદાવાદ, 3 ઓક્ટોબર, 2026: રાજનગર-અમદાવાદના આંગણે આધ્યાત્મિકતા, સંયમ અને સાધનાની એક વિશિષ્ટ ઉજવણી થવા જઈ રહી છે. પરમપૂજ્ય આચાર્યદેવશ્રી રવિરત્નસૂરીશ્વરજી મહારાજના સંયમ જીવનના 50 વર્ષ પ્રારંભ થવાના પાવન પ્રસંગે ‘સંયમ સુવર્ણ વર્ષ’ના ઘંટનાદ સાથે વિશાળ સામૂહિક સામાયિકનું આયોજન કરવામાં આવ્યું છે. પરમપૂજ્ય આચાર્યદેવશ્રી રવિરત્નસૂરીશ્વરજી મહારાજે પોતાના જીવનના પાંચ દાયકાઓ સંયમ, સાધના અને આધ્યાત્મિક માર્ગમાં સમર્પિત […]