અમદાવાદ : ખરીદારીમાં હેન્ડલુમ સિલ્ક સાડીઓનો ઘણો જથ્થો એક જ સ્થળે પ્રાપ્ત કરવા માટે સીમા હોલ, 100 ફૂટ રોડ, આનંદ નગર, સેટેલાઈટ ખાતે સિલ્ક ઇન્ડિયા પ્રદર્શન તેમજ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.16 જાન્યુઆરી સુધી સવારે 10:30થી રાત્રે 8:30 વાગ્યા સુધી સિલ્ક ઇન્ડિયામાં દેશભરના અલગ-અલગ સ્થાનોથી લોકપ્રિય મનગમતી સાડીઓ તેમજ ડ્રેસ મટીરીયલ ઉપલબ્ધ છે. […]