અમદાવાદ ૧૯ જુલાઈ ૨૦૨૨: અમદાવાદ સ્થિત હેડવે બિઝનેસ સોલ્યુશનના સ્વપન દ્રષ્ટા, સ્થાપક તેમજ પ્રેરક શ્રી પરેશ રાજપરા દ્વારા કાર્યરત જ્વેલરી વિદ્યાપીઠ અંતર્ગત આપણા ગૌરવસમા ગુજરાત રાજ્યના અનેક વિધ શહેરોના એવા આપણી ભાવિ પેઢીના અને જવેલરી વ્યવસાયમાં યશસ્વી કારકિર્દી બનાવીને પ્રગતિ કરવા ઇચ્છુક એવા અશિક્ષિત, અલ્પશિક્ષિત કે સુશિક્ષિત યુવકોઅને યુવતીઓને જવેલરી વ્યવસાયમાં જરૂરી હોય એવા વિષયો […]