જીવનમાં પરિસ્થિતિઓનો સામનો કરવાની ચાવીરુપ સાબિત થનારું “કુછ ઔર” પુસ્તક વાચકોને ડગલે અને પગલે એકલતામાં સહારો બનશે એકલતાના સમયને સુખી જીવનમાં કેવી રીતે રૂપાંતરિત કરવું તેનો માર્ગ બતાવનારું પુસ્તક લેખિકા શિખા સિંઘવીનું પ્રથમ પુસ્તક “કુછ ઔર”, જે વાચકોને એકલા રહેવાની સંભાવનાઓ માટે ઘણું બધું શિખવે છે અને એકલતાના જીવનને સુખી જીવન કેવી રીતે બનાવવું તે […]