અમદાવાદમાં લોન્ચ અમદાવાદ હીટ એક્શન પ્લાન ના ભાગરૂપે, ભીષણ ગરમીમાં રાહત આપવા માટે એક અનોખી પહેલ તરીકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ (MHT) સાથે મળીને લાલ દરવાજા ટર્મીનસ પ્લેટફોર્મ નં. 7 અને 8 પર ભારતનું પ્રથમ ‘કુલ બસ સ્ટોપ’ રજૂ કર્યું છે. આ નવીન પ્રોજેક્ટ ઉનાળાની ભીષણ […]


