Gujarat Headline News Special Top Stories

તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટી દ્વારા પ્રસ્તુત નવી ગુજરાતી ફિલ્મનું મુહૂર્ત અને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

અમદાવાદ: તન્ના મોશન પિક્ચર્સ દ્વારા નિર્મિત અને સ્નેપર ફિલ્મસિટી દ્વારા પ્રસ્તુત નવી ગુજરાતી ફિલ્મના મુહૂર્ત તથા પ્રેસ કોન્ફરન્સનું આયોજન 17 ઑક્ટોબર, 2026ના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ સાથે નવી ગુજરાતી ફિલ્મયાત્રાનો પ્રારંભ થયો હતો. ફિલ્મનું શીર્ષક હજુ નક્કી કરવામાં આવ્યું નથી અને હાલ આ પ્રોજેક્ટને “Untitled Gujarati Film” તરીકે રજૂ કરવામાં આવી રહ્યો […]