Gujarat Headline News Top Stories

ગુજરાત સરકારશ્રીને Regulatory Act બનાવવા NGEHMPA ન્યુ ગુજરાત ઇલેક્ટ્રો-હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિયેશનની વિનંતી

ન્યુ ગુજરાત ઇલેક્ટ્રો-હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિયેશન (NGEHMPA) મીડિયાના માધ્યમથી સરકારનું ધ્યાન સ્વાસ્થ્ય ક્ષેત્રની એક મહત્વપૂર્ણ ક્રાંતિ તરફ દોરવા માંગે છે. ગયા વર્ષની ઐતિહાસિક સફળતા બાદ, આ વર્ષે પણ અમારી સંસ્થા દ્વારા ઇલેક્ટ્રો–હોમિયોપેથીના સ્થાપક ડૉ. કાઉન્ટ સીઝર મેટીની ૨૧૭મી જન્મજયંતિ નિમિત્તે ‘GUJEHCON-2026’ વૈજ્ઞાનિક સંમેલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.  કાર્યક્રમની વિગત : તારીખ: ૧૧ […]