29 September 2026 અમદાવાદ: નવરાત્રીના પર્વને એક અલગ જ અંદાજમાં ઉજવવા માટે અમદાવાદના શીલજ ખાતે આ વર્ષે ‘8 આવર્સ’ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘8 Hours of Uninterrupted Garba’ની થીમ સાથે યોજાનાર આ ગરબા મહોત્સવમાં સતત 8 કલાક સુધી ગરબાની રમઝટ જોવા મળશે. આ આયોજનની ખાસ વાત એ છે કે માત્ર 16 વર્ષનો જયંત […]


