ઘણા સમય પછી ગુજરાતી અર્બન સિનેમા માં એક નવા કોન્સેપ્ટ સાથે ની ફિલ્મ આવી રહી છે જેમાં ઘણા નામાંકીત કલાકારો જેમકે હેલારો ફિલ્મના બ્રિન્દા ત્રિવેદી, રેવા ફિલ્મના ચેતન ધાનાણી અને ઓક્સિજન ફિલ્મના અંશુલ ત્રિવેદીની સાથે પરેશ ભટ્ટ,પ્રશાંત બારોટ, મુરલી પટેલ, માનીન ત્રિવેદી અને હર્ષા ભાવસાર જેવા કલાકારોએ ખરેખર અદભુત પ્રદર્શન થી “કર્મ” ફિલ્મને આખરી ઓપ […]