AVK ફિલ્મ પ્રસ્તુત આગામી પારિવારીક ગુજરાતી ફિલ્મ “ફુલેકું” ફિલ્મના નિર્માતા અને સ્ટારકાસ્ટ આવ્યા અમદાવાદની મુલાકાતે અમદાવાદ 18 મે 2023: 09 જૂન 2023ના રોજ રિલીઝ થનાર ફિલ્મ “ફુલેકું” ના લેખક અને નિર્દેશિત ઇર્શાદ દલાલ દ્વારા બખૂબી કરવામાં આવ્યું છે, ઇર્શાદ દલાલે અન્ય ઘણી ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે. માણેકબાગ ખાતે સ્થિત નોર્થ સાઉથ કોરિડોર તેના મહેમાનોને […]