રક્ષાબંધન ત્યૌહાર માટે ના ખાસ પરિધાનો અને આગામી શિયાળા ઋતુના ફેશન ટ્રેન્ડસ પહોંચી ગયા અમદાવાદ અમદાવાદ, ૨૪ ઓગસ્ટ, ૨૦૧૩ : ઓગસ્ટ મટ્ટિનો એટલે રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા ત્યૌહારોના સાથે પ્રવાસ અને આનંદ નો મહિનો અને આ મહિનામાં તમારા ફેશન શોપિંગને ખાસ બનાવા માટે અને આગામી બ્રાઇડલ અને શિયાળા સીઝનના નવા ફેશન ટ્રેન્ડસના સાથે બે દિવસીય હાઈ […]