સુરત, વડોદરા, રાજકોટ, જામનગરમાં ટૂંક સમયમાં આ સેવા શરૂ કરવામાં આવશે ઑક્ટોબર 10, 2022: રિલાયન્સ રિટેલ લિમિટેડ દ્વારા સંચાલિત ઈ-કોમર્સ એપ્લિકેશન અને દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ માટે ભારતની પ્રથમ અને સૌથી મોટી માઇક્રો-ડિલિવરી સર્વિસ મિલ્કબાસ્કેટનો ગુજરાતના અમદાવાદ શહેરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને અન્ય કેટલાક શહેરોમાં ટૂંક સમયમાં મિલ્કબાસ્કેટની સર્વિસ મળતી થઈ […]