૩ જાન્યુઆરી ૨૦૨૬ અમદાવાદ : આજ રોજ હોટલ ક્રાઉન પ્લાઝા, S G Highway ખાતે એમનું નવું લીડરશીપ ટીમ – LT ૨૧ નું ઘોષણા ના સાથે સાથે RMB નું ૧૦ વર્ષનું સફળ કાર્યકાળ અને નવું વર્ષ ૨૦૨૬ નું પ્રથમ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું. આ મિટિંગ માં નવા ટર્મ ના પ્રેસિડેન્ટ રીટેરિયન ઉદય મેહતા, વાઇસ પ્રેસિડેન્ટ […]


