૮ જાન્યુઆરી ૨૦૨૬, અમદાવાદ : આજ રોજ શહેરમાં યોજાયેલ એક પ્રેસ વાર્તામાં સંગીતકાર શ્યામ સિધાવતના ધર્મપત્ની શ્રીમતી ઋતુ એ એમના પતિ અને હાર્દિલ પંડ્યા વચ્ચે થયેલ મનમુટાવ અને અદાવતની ઘટનાક્રમ નું ખુલાસો કર્યો. એમનો દાવો હતો કે વર્ષ ૨૦૨૨ થી બન્ને એક બીજાને ઓણખે છે અને હાર્દિલ એ મફતમાં સલૂન સેવાઓ નો લાભ લીધો છે […]


