Gujarat Headline News Top Stories

ફૂડ, કલ્ચર અને સ્પિરિચ્યુઅલિટીનો અનોખો સંગમ : ફૂડ ફોર થોટ ફેસ્ટ – 2025

AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા SAAG સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમીના સહયોગથી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 થી 16 નવેમ્બર સુધી ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ -2025’ યોજાશે “ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025 : અમદાવાદ બનશે ઈન્ટરનેશનલ શાકાહારી ગેસ્ટ્રોનોમી હબ” સ્પેનના મિશેલિન શેફ, વર્લ્ડ ક્લાસ વાનગીઓ અને અનોખા પેવિલિયન્સ આકર્ષણનું કેન્દ્ર જગન્નાથ મહાપ્રસાદ, કોફી જર્ની […]