Gujarat Headline News Top Stories

બ્રહ્માકુમારીઝ ગાંધીનગર સેવાકેન્દ્ર પ્રભારી આદરણીય કૈલાશ દીદીજી દ્વારા ૫ થી ૧૨ ક્લાસના વિદ્યાર્થીઓ માટે ૧૪ થી ૨૧ મે ૨૦૨૩ દરમ્યાન યોજવામાં આવ્યો ભવ્ય થ્રી ડી સમર કેમ્પ

ગાંધીનગર: તા;૨૨/૫/૨૦૨૩        શાળાના વેકેશન પિરીયડને સુવર્ણ યાદગાર બનાવવા હેતુ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સેકટર.૨૮ ગાંધીનગર પ્રભારી આદરણીય કૈલાશદીદીજી દ્વારા સેવાકેન્દ્રના ‘પીસ પાર્ક’ હૉલ માં જ ૫ થી ૧૨ ક્લાસના વિદ્યાર્થીઓને ડીવાઈન, ડીવોશનલ અને ડાયનેમિક બનાવવા તા. ૧૪ થી ૨૧ મે, ૨૦૨૩ રોજ સવારે ૮.૩૦ થી ૧૦.૦૦ ‘થ્રી ડી સમર કેમ્પ’ આયોજીત કરવામાં આવેલ. […]

Gujarat Header Slider Headline News Top Stories

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, ગાંધીનગર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ઘી અમદાવાદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કના સહયોગથી બહેનો માટે વિશેષ નિ:શુલ્ક મેડિકલટેસ્ટ કેમ્પ

BY DARSHANA JAMINDAR ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ તા.૦૧.૦૫.૨૦૨૩ના સોમવારે સવારે ૧૦.૦૦ થી બપોરે ૨.00 ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ઘી અમદાવાદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કના સહયોગથી સેવાકેન્દ્ર પ્રભારી આદરણિય રાજયોગિની કૈલાશદીદીજીના શુભાશીષથી બ્રહ્માકુમારીઝ, સેક્ટર.૨૮, ગાંધીનગર ખાતે બહેનોનો આરોગ્ય લક્ષી નિ:શુલ્ક  મેડિકલ ટેસ્ટ કેમ્પ રાખવામાં આવેલ.       આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પમાં મહિલાઓ માટે પ્રાથમિક જરૂરી CBC ટેસ્ટ માટેના […]