Business Gujarat Headline News Top Stories

નિર્મિત પર્યાવરણના ભવિષ્યમાં મહિલાઓના નેતૃત્વ, નવીનતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન ઇશરે અમદાવાદ ચેપ્ટર દ્વારા ‘શક્તિ 4.0’નું આયોજન

મહિલા એન્જિનિયર્સના નેતૃત્વ, ટેકનિકલ કૌશલ્ય અને નવીનતાને પ્રોત્સાહન આપતું વિશિષ્ટ મંચ એટલે શક્તિ 4.0’ અમદાવાદ : ઇશરે ISHRAE અમદાવાદ ચેપ્ટર દ્વારા મહિલાઓના નેતૃત્વ, નવીનતા અને વ્યાવસાયિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપતા વિશેષ કાર્યક્રમ **“SHAKTI 4.0 – Women in ISHRAE”**નું આયોજન શનિવાર, તા. 10 ઑક્ટોબર, 2026ના રોજ સવારે 10:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી હયાત, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે […]