જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી શ્રી મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ અને શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન તારીખ :- ૧૦/૦૪/૨૦૨૫ ના રોજ કુંડલપુરનગરી, વલ્લભસદન , રીવરફ્રન્ટ અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે. આ રથયાત્રા પુર્વ અને પશ્વિમ વિસ્તારથી નીકળીને પાલડી ચાર રસ્તા ભેગી […]