ચંદ્રયાન’નું પ્રમોશન કર્યું લોકપ્રિય ટેલિવિઝન અભિનેતા નકુલ મહેતાએ તાજેતરમાં અમદાવાદની મુલાકાત લઈને સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી. ઉત્તરાયણના ઉત્સાહ વચ્ચે નકુલ મહેતાએ આ મંચનો ઉપયોગ પોતાની આગામી વેબ સિરીઝ ‘સ્પેસ જેન: ચંદ્રયાન’ (Space Gen: Chandrayaan) ને પ્રમોટ કરવા માટે કર્યો હતો. આ પ્રસંગે તેમણે આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવીને ચાહકોનું મનોરંજન […]


